Dhun Final

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 2

ધૂન

1.

રામ રટણીયા કરતી ય

પગ નો ઠુમકો દેતી ય ઓલી ભીલડી રે વન માં ભટકી બોર વીને

ખાટા મીઠા બોર ચાખી જુ એ રામ આવે એની રાહ જુ એ ઓલી ભીલડી રે..વન માં ભટકી બોર વીને
2.

વત ભરીને એક વાંસ નો કટકો

એની વાલે મોરલી ઘડાવી રે હાલો જોવાને જઈએ

ગોકુળમાં ઘડાવી, મથુરા માં રંગાવી..

ઝીણે ઝીણે હીરલે ઘડાવી રે..હાલો જોવાને જઇએ

વત ભરી ને..


3.

સુરા થઈ ને આવો િવધા ના મિ#દર માં

િવનય પેહલા શીખો િવ'ા ના મં(દર માં

સાચી િવ'ા મેળવો િવધા ના મં(દર માં

િવનય પેહલા શીખો િવ'ા ના મિ#દર માં..


4.

ઝીણી ઝીણી ઉડે રે ગુલાલ -ભુ તેરે કીત.ન મ

-ભુ તેરે કીત.ન મ,ગુ/ તેરે ચરણો મ..લાલ લાલ ઉડે રે ગુલાલ -ભુ તેરે ચરણો મ
5.

આંખો પવી0 રાખ સાચું તું બોલ

ઈ1વર દેખાશે તને -ેમળ ના બોલ

સ2ય એ જ પરમે1વર બાપુ ના બોલ

તારા માં પરમે1વર છે કે નહ5 શોધ...


6.

ડમ/ ના તાલે તાલે નાચે મારા ભોળા નાથ..ડમ/ ના તાલે તાલે નાચે રે...

કૈલાશ ના ધામ પર નાચે મારા ભોળા નાથ કૈલાશ ના ધામ પર નાચે રે લોલ

સાથે પાવ.તી 6 ને લાવે મારા ભોળાનાથ સાથે પાવ.તી 6 ને લાવે રે લોલ..

ડમ/ ના તાલે તાલે...


7.

સાચી વાણી માં 7ીરામ ,સાચા વત.નમાં 7ીરામ

જન સેવા માં પામીશું 8યારા રામ.. રામ.. રામ


8.

(દન રાત સુગંધ રહે 9લ માં

-ભુ એમ રહો અમ અંતરમાં

અમ અંતરમાં અમ 6વન માં -ભુ એમ રહો અમ અંતર માં


9.

બજરંગી હનુમાન બજરંગી

રામ સીતા ની સેવા ના સંગી હનુમાન બજરંગી.. બજરંગી હનુમાન બજરંગી


10.

સર;વતી દેવી તુ છે અમારી િવ'ા ની દેનાર રે દે અમને િવ'ા સારી

તને -ણામ ક/ં,તને િવનંતી ક/ં તું આપી દે ને <ાન રે..દે અમને િવધા સારી
11.

મને (=>ન કનૈયા ની મુરલી ગમે

એ મુરલી માં એવો સો દુ ભય@

વાલે વૃંદા તે વન માં વગાડી હતી

નરAસહ મહેતા ની હૂ ંડી ;વીકારી હતી..

મને (=>ન કનૈયા ની મુરલી ગમે...

You might also like

pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy