Content-Length: 123937 | pFad | https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80

મેથી - વિકિપીડિયા લખાણ પર જાઓ

મેથી

વિકિપીડિયામાંથી

મેથી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Division: સપુષ્પીય
Class: Magnoliopsida
Order: Fabales
Family: ફૈબેસી
Genus: 'Trigonella'
Species: ''T. foenum-graecum''
દ્વિનામી નામ
Trigonella foenum-graecum

મેથી (હિંથી:मेथी) એ એક વનસ્પતિ છે, જેના છોડ કદમાં ૧ ફુટથી નાના હોય છે. મેથીનાં પર્ણો શાક બનાવવા માટે કામ આવે છે તથા તેનાં સુકાયેલાં બીજ એટલે કે દાણા મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ મેથી અત્યંત ગુણકારી ગણાય છે.

Fenugreek seeds(মেথি)

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Trigonella foenum-graecum information from NPGS/GRIN". www.ars-grin.gov. મૂળ માંથી 2009-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-13.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]








ApplySandwichStrip

pFad - (p)hone/(F)rame/(a)nonymizer/(d)eclutterfier!      Saves Data!


--- a PPN by Garber Painting Akron. With Image Size Reduction included!

Fetched URL: https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%87%E0%AA%A5%E0%AB%80

Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy