લખાણ પર જાઓ

ઓગસ્ટ ૧૧

વિકિપીડિયામાંથી

૧૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૩મો (લિપ વર્ષદરમ્યાન ૨૨૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૬૧ – પોર્ટુગીઝ સંસ્થાનો દાદરા અને નગર હવેલીનો ભારતમાં વિલય.
  • ૧૯૭૯ – ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના મચ્છુ નદી પરનો બંધ તૂટતાં મચ્છુ બંધ હોનારત સર્જાઈ.
  • ૧૯૯૯ – સદીનું છેલ્લું ગ્રહણ, ખગ્રાસ સૂર્યગ્રહણ, યુરોપ, મધ્યપૂર્વ અને ભારતમાં જોવા મળ્યું.
  • ૨૦૦૩ – નાટોએ અફઘાનિસ્તાનમાં શાંતિ રક્ષક દળની કમાન સંભાળી, જે તેના ૫૪ વર્ષના ઇતિહાસમાં યુરોપની બહાર તેનું પ્રથમ મોટું ઓપરેશન છે.
  • ૨૦૦૮ – અભિનવ બિંદ્રા બેજિંગ ઓલમ્પિક રમતોત્સવમાં ૧૦ મીટર એર રાયફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઓલમ્પિક રમતોત્સવમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક મેળવનારા પ્રથમ ભારતીય રમતવીર બન્યા.
  • ૧૯૦૮ – ખુદીરામ બોઝ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૮૯)
  • ૧૯૧૯ – એન્ડ્રુ કાર્નેગી, સ્કોટિશ-અમેરિકન ઉદ્યોગપતિ (જ. ૧૮૩૫)
  • ૨૦૦૦– ઉષા મહેતા, ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા (જ. ૧૯૨૦)
  • ૨૦૧૩ – ઝફર ફતેહ અલી, (Zafar Futehally) ભારતીય પ્રકૃતિવાદી અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પૂર્વ સેક્રેટરી (જ. ૧૯૨૦)
  • ૨૦૧૮ – વી. એસ. નાયપોલ, અંગ્રેજી સાહિત્યકાર (જ. ૧૯૩૨)

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy