માઈટનિરીયમ
Appearance
માઈટનિરીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Mt અને અણુ ક્રમાંક ૧૦૯ છે. આવર્તન કોઠામાં આ તત્વ જૂથ-૯નું સૌથી ભારે તત્વ તરીકે દર્શાવાય છે. પણ તેનો એવો સ્થિર સમસ્થાનિક નથી શોધયો કે જેથી તેના ગુણધર્મો સમજી શકાય.
આને સૌ પ્રથમ વખત ૧૯૮૨માં શોધાયો અને આના અમુક સમસ્થાનિકોની જાણ છે.આનો સૌથી સ્થિર સમસ્થાનિક 278Mt છે, તેનો અર્ધ આયુષ્ય કાળ ~૮ સેકન્ડ છે.